ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટની સેવાયાત્રા અને અમારી નિ:સ્વાર્થ પ્રતિબદ્ધતા વિશે જાણો.
સમાજના મધ્યમ વર્ગના એવા વડીલ બા-દાદાઓ, જેઓ આર્થિક કારણોસર પૂરતું ભોજન મેળવી શકતા નથી — તેમની ઓળખ કરી, ઘરે બેઠા બે સમયનું પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે પહોંચાડવું, જેથી તેઓ સ્વાભિમાન અને સ્વતંત્રતા સાથે જીવી શકે.
એક એવો સમાજ, જ્યાં કોઈ પણ વડીલ ભૂખ્યા ન સૂવે — જ્યાં વૃદ્ધ નાગરિકો ઘરડા ઘર જવાની ફરજ વગર, પોતાના ઘરમાં ગૌરવ સાથે જીવી શકે, અને સમાજ એ ઉષ્મા અને હૂંફ આપે.
ભોજન પહોંચાડ્યું
લાભાર્થી
મેડિકલ અને કપડા કીટ
ટ્રસ્ટ સ્થાપક
ટ્રસ્ટી
આઈટી ટેકનિકલ સહાયક